Posts

Me and She

Did i need to speak out my mind? I was a ghost or she was blind? Yes for the times i was not following heart Yes for the times i was too far But there was bright moon in the sky But there were shiny birds who fly She could have listen them sing I could have met her that spring May be she didn't like the songs May be i thought she loved me, i was wrong

Ashram Evenings...

It's been a routine for me to visit Sabarmati Ashram on every Sunday for some time now. I have an off on 1st and 3rd Saturday of the month in my office and Usually I travel to Rajkot on those weekends. But wherever I am here in Ahmedabad on Sundays, I go to Sabarmati Ashram, observe other visitors, thinking on random subjects, refreshing mind from day to day issues, relaxing and sitting back while watching my own life flowing. In those days when I didn't own a bike, I used to come to ashram by BRTS bus service. I would walk to Memnagar BRTS and take a bus to RTO circle. From RTO circle, again I walk and reach to Ashram. I would take a book or two with me. I would sit near the exhibition hall and read my book. When it would get dark, I would stop reading and join evening prayer with Ashram people. After prayer is finished people are not allowed to be on ashram premises, security persons request people to leave the premises and then ashram is closed. I would then start my re

Father And Daughter...

“Papa, whose photo is this?” asked a six years old girl to her father. “Beta, He is Gandhi bapu. A very respectable person who got the freedom for us.”   Father replied. “What does the freedom mean?” girl asked out of confusion. “Our country was ruled by foreign rulers. Bapu made them leave the country and established the home rule.” It was a photo exhibition at ‘Anasakthi Aashram’, kausani, Uttarakhand . The Father and Daughter duo discussed every photo displayed in the exhibition hall with very innocent and interesting conversation. There came the last photo on the exhibition. They stopped at that photo. “And this was the funeral after his death” Father said. “Papa, what does the death mean?” Girl asked. “Death means he died.” Father Said. “Why?” Girl asked.   “Someone shot him down” Father answered. “Who?” Girl asked curiously. “A man named Nathuram Godse” Father replied in discomfort. “But why?” Girl asked. “Hey look at that fountain outside the block. Isn’t it beauti

એક છોટી સી ડવ સ્ટોરી...

એ પરિન્દે યું અબકી ઊડા કર તું, જા જલા સુરજ કો જા કે આસમાં પે તું, એ પરિન્દે ભર ઐસી ઉડાને તું, હર નજર યે તુઝસે પૂછે આગ ઇતની ક્યું, ધૂલ ઊડા જાકે મંઝિલો પે યું, કે ઇન હવાઓ સે તેરી યારી હૈ, ઊડ જા અબ તેરી બારી હૈ... જ્યારે હું ઓફિસ પરથી ઘેર પહોચ્યો, મને ખબર નહોતી કે ફિલ્મ ‘મેરી કોમ’નું આ પ્રેરણાદાયી ગીત થોડા જ સમયમાં મારા માટે સ્તુતિગીત બની જવાનું હતું. ચેંજ કરીને, ફ્રેશ થઈને જેવો મે પંખો ચાલુ કર્યો, રૂમના એક ખૂણામાંથી જાણે મારા આવવાની જ રાહ જોઈ રહ્યા હોય તેમ બે કબૂતર સડસડાટ ઊડ્યાં અને સીધા પંખામાં ભરાયા. સદભાગ્યે આ વખતે તો તેઓ બચી જવા પામ્યાં. ઝડપથી મે પંખો બંધ કર્યો અને તેમને બહાર હાંકી કાઢવા માટે રીતસરની કવાયત આદરી. ઘરના બધા બારી-બારણાં ખુલ્લા મૂકીને મે તેમને ઉડાડવાનું શરૂ કર્યું. પણ જાણે નીચું ઊડવાનું કબૂતર માટે શરમજનક હોય તેમ હંમેશા તેઓ ઊચે ઊડવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. સરવાળે તેઓ રૂમની બહાર નીકળવાને બદલે બારી-બારણાંના ઉપરના ભાગની દીવાલ સાથે અથડાતાં. માળીયા પરથી ઉડાડીએ તો પંખા પર બેસી જાય, ત્યાંથી ઉડાડીએ તો રસોડામાં પ્લેટફોર્મ પર ચડી જાય. પ્લેટફોર્મ પરથી ઉડાડીએ તો ફરીથી

ધર્મની વ્યાખ્યા અને એવું બધુ...

ગાંધીજીનો એક પ્રખ્યાત વિચાર આજે ફરીથી નજર સામે આવી ગયો અને મને આ પોસ્ટ લખવાની પ્રેરણા મળી ગઈ. એ વિચાર કઇંક આવો છે. I like your Christ, I do not like your Christians. Your Christians are so unlike your Christ. ગાંધીજીએ કદાચ આ વાત ખ્રિસ્તીઓને સંબોધીને કહી હતી. અત્યારનાં સમય મુજબ હું આને વધારે વ્યાપક સંદર્ભમાં વિચારું છું. માત્ર ખ્રિસ્તીઓ નહીં , બધા જ ધર્મ માટે આ જ વાત લાગુ પડે છે. સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ. 1)    વર્ષમાં ત્રણ વખત અલગ અલગ ધામોની યાત્રા કરનાર ધનિક પરિવારની સ્ત્રીઑને એકલા ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. જે ધર્મ વર્ષે ત્રણ વાર યાત્રા કરવાની ફરજ પાડે છે એ જ ધર્મ સ્ત્રીઓનું શોષણ કરવાની પરવાનગી આપે એવું હું માનતો નથી. 2)    દર અઠવાડિયે શનિવાર અને દર મહિને અગિયારસ રાખનાર વ્યક્તિ ક્રિકેટ મેચમાં સટ્ટો રમે છે. સટ્ટામાં જીતવા માટે માનતા માને છે. હવે જે ધર્મ નીતિમત્તા , પ્રમાણિક્તા અને સત્યનિષ્ઠાનાં પાઠ ભણાવે છે એ જ ધર્મ સટ્ટો રમવાની પરવાનગી પણ આપે એવો વિરોધાભાસ શા માટે ? 3)    દીકરા લગ્ન વખતે દરેક મુહૂર્ત સાચવવાંની કાળજી લેનાર વડીલો લગ્ન પછી પુત્રવધૂ પર દહેજ

વાંચન, પુસ્તક અને એવું બધું...

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખક શ્રી ગુણવંત શાહએ ક્યાંક કહ્યું છે કે, 'જો તમે ભણેલા છો અને પુસ્તકો નથી વાંચતાં તો તમારા અને અભણ માણસ વચ્ચે બહુ વધારે ફર્ક નથી'.  આ વિચાર સાથે હું સંપૂર્ણ પણે સહમત છું.  હું માનું છું કે દરેક મા-બાપ અને શિક્ષકોની એ ફરજ છે કે તેઓ બાળકોમાં વાંચન પ્રત્યેની રુચિ જગાડે.  અને આવું કરવામાં જ બાળકનું હિત રહેલું છે. એકવાર કોઈને વાંચનનો ચસ્કો લાગ્યો તો પછી તે દુનિયાભરનું જ્ઞાન પુસ્તકો વાંચીને જાતે જ લઈ શકશે. મારામાં રહેલા પુસ્તક પ્રેમ માટે હું મારાં મા-બાપ / શિક્ષકો નો આભારી છું. મે લગભગ દોઢેક વરસથી વાંચનનાં શોખને બ્રેક મારીને પ્રોગ્રામિંગનાં પ્રેમને પ્રાયોરિટી આપેલી. આખરે બે-એક મહિના પહેલાંથી ફરી પાછું વાંચવાનું ચાલું કર્યું છે. મારી વાંચન પ્રવૃતિ આ જગ્યાએ અપડેટ કરું છું. ક્યારેક સમય મળ્યે કોઈ પુસ્તકનો રિવ્યૂ પણ આપીશ. અત્યારે મારાં મનગમતા કેટલાક પુસ્તકોનો પરિચય... 1) માણસાઈનાં દીવા - ઝવેરચંદ મેઘાણી આઝાદીની ચળવળના સમયે શ્રી રવિશંકર મહારાજનો ગુજરાતનાં ચરોત્તર અને ખેડા પ્રદેશનાં સામાજિક વિકાસમાં મોટો ફાળો રહેલો છે. આદિવાસી અને ગામડાનાં માણસોને તેમની ભાષા

(ત્રીજી પોસ્ટ, ) બૉલીવૂડ સંગીત અને એવું બધું...

બે-એક વર્ષ પહેલા શરૂ કરેલા બ્લોગ અભિયાન " યુવાગીરી " નું માત્ર બે પોસ્ટ પછી બાળમરણ (જેવું) થયેલું. એટલે આ વખતે તો મનમાં ગાંઠ વાળેલી કે ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ સુધી તો પહોચવું જ. પહેલી બે પોસ્ટ પછી એવી હાલત હતી કે જાણે મગજ બહેર મારી ગયું હોય. કોઈ વિચાર જ નહોતા આવતા. પણ પોલો કોએલોએ એલકેમિસ્ટ માં લખ્યું છે તેમ, 'જો કોઈ વસ્તુ ને તમે દિલથી ચાહો તો આખી સૃષ્ટિના પરિબળો તે વસ્તુ મેળવવામાં તમારી મદદે આવી જાય છે' :P,  તો આ રહી મારી "ત્રીજી" પોસ્ટ.... આમ તો અત્યારે પણ કઈ ખાસ વિચારો નથી આવતા પણ ત્રણ પોસ્ટનો બાંધી રાખેલો ટારગેટ અચીવ કરવો જરૂરી લાગતો હતો એટલે સમય મળતા જ બેસી ગયો. હમણાં મારા ફોનમાં નેવુંના દસકાનાં ગીતો ચાલે છે ( આ પ્લેલિસ્ટ નું નામ મે "Nervous 90's" રાખ્યું છે.) અને હું તેમને ખૂબ એન્જોય કરી રહ્યો છું. આજનાં ગીતો સાથે સરખામણી કરીએ તો થોડા વરસોમાં લોકોનો ટેસ્ટ ખાસ્સો એવો બદલાયો છે. 90's નાં ગીતોમાં અજબ ચુંબકત્વ છે. આ ગીતોને સાંભળીને ઘણી વખત સપનામાં ખોવાઈ જવાય છે. લગભગ દરેક લોકોએ આ અનુભવ કર્યો જ હશે. રોમેન્ટીક ગીત સાંભળતા સાંભળતા કોઈ સ